સબા કોહલી દવે

સબા કોહલી દવે-Image

સબા કોહલી દવે આઈડીઆર ખાતે એડિટોરિયલ એસોસિએટ છે, અહીં તેઓ સામગ્રીના લેખન, સંપાદન, સોર્સિંગ અને પ્રકાશન માટે જવાબદાર છે. તેમણે નૃવંશશાસ્ત્રમાં પદવી મેળવી છે અને તેમને ગ્રાઉન્ડ-અપ પરિપ્રેક્ષ્યથી વિકાસ અને શિક્ષણમાં રસ છે. તેમણે સોશિયલ વર્ક એન્ડ રિસર્ચ સેન્ટર, બેરફૂટ કોલેજ અને સ્કૂલ ફોર ડેમોક્રસી સાથે કામ કર્યું છે. સબાના અનુભવમાં ગ્રામીણ સામુદાયિક પુસ્તકાલયો માટે મોડલ બનાવવાનો અને લોકશાહી અને બંધારણીય મૂલ્યો પર અભ્યાસક્રમ બનાવવાનો સમાવેશ થાય છે.


Articles by સબા કોહલી દવે


The image features a group of children sitting in a circle. There is a model of a globe in the middle and the children are pointing at different locations._Rights-based development

September 29, 2025
કલ્યાણથી આગળ વધીને અધિકારો તર
સામાજિક ક્ષેત્રનું કાર્ય માત્ર સેવાઓ પૂરી પાડવાથી ન અટકતાંલોકોને તેમના અધિકારો મેળવવા સક્ષમ બનાવવા તરફ આગળ વધવું જોઈએ.
People climbing down a flight of stairs of a building with a mural of Babasaheb Ambedkar--constitutional values

July 23, 2025
પાયાના સ્તરે બંધારણીય મૂલ્યોનું નિર્માણ શી રીતે કરવું
નાગરિક સમાજ અને સરકાર સમુદાયો સાથેના તેમના કામમાં બંધારણીય મૂલ્યો પ્રતિબિંબિત થાય એ શી રીતે સુનિશ્ચિત કરી શકે.
Load More