અનિલ કુમાર વિકાસ ક્ષેત્રે લગભગ 17 વર્ષનો અનુભવ ધરાવતા પાયાના સ્તરના એક કાર્યકર છે. તેઓ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં કામ કરે છે, તેઓ મુખ્યત્વે શિક્ષણ સંબંધિત સર્વેક્ષણો કરે છે, અને હાલમાં જે-પાલ સાથે સંકળાયેલા છે.
Despite extensive experience, a fieldworker from Maharashtra struggles with limited opportunities in the development sector due to a lack of English proficiency.