હલીમા અંસારી આઈડીઆરમાં એક સંપાદકીય વિશ્લેષક છે, અહીં તેઓ સામગ્રીના લેખન, સંપાદન અને પ્રકાશનની જવાબદારી સંભાળે છે. તેમને ટેકનોલોજીમાં લિંગ અને આચારસંહિતામાં રસ છે અને તેમણે ફેમિનીઝમ ઈન ઈન્ડિયા (ભારતમાં નારીવાદ) અને એમપી-આઈડીએસએ માટે તે વિષય પર લેખ પણ લખ્યા છે. હલીમાએ જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી પોલિટિક્સ એન્ડ એરિયા સ્ટડીઝ (રાજકારણ અને ક્ષેત્રીય અભ્યાસ) માં એમએ અને લેડી શ્રી રામ કોલેજ ફોર વિમેનમાંથી ઈતિહાસમાં બીએ કર્યું છે.