કારેન મેથિયાસ

કારેન મેથિયાસ-Image

કારેન મેથિયાસ યુનિવર્સિટી ઓફ  કેન્ટરબરી, ન્યુઝીલેન્ડમાં જાહેર આરોગ્યના સહયોગી પ્રોફેસર અને ભારતના ઉત્તરાખંડ સ્થિત બુરાન્સ ખાતે વરિષ્ઠ સલાહકાર છે. સમુદાયિક આરોગ્ય પ્રણાલી, સામાજિક ન્યાય અને માનસિક સ્વાસ્થ્યના આંતરછેદ પર કામ કરતા જાહેર આરોગ્ય ચિકિત્સક કારેનને સમુદાય-આધારિત વ્યવસાયી તરીકે 20 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓએ અગાઉ કંબોડિયા, કોલંબિયા અને ભારતમાં અને મિડસાં સોં ફ્રોંટિઆં (એમએસએફ) સહિતની સંસ્થાઓ સાથે કામ કર્યું છે.


Articles by કારેન મેથિયાસ


Women in rural meeting or discussion_community for mental health

September 30, 2025
પાયાના સ્તરે માનસિક સ્વાસ્થ્ય સંભાળમાં ‘નિપુણતા’ પર પુનર્વિચાર
માનસિક સ્વાસ્થ્ય માટે સમુદાય-આધારિત અભિગમ અપનાવવાથી કાર્યક્રમો સંદર્ભની દ્રષ્ટિએ સુસંગત, ન્યાયપૂર્ણ અને તેઓ જે લોકોને સેવા આપે છે તેમના પ્રત્યે જવાબદાર હોય એ સુનિશ્ચિત થઈ શકે છે.
Load More