પિયુષ પોદ્દાર

પિયુષ પોદ્દાર-Image

પિયુષ પોદ્દાર એક સામાજિક વિકાસ વ્યાવસાયિક છે, તેઓ હાલમાં માર્થા ફેરેલ ફાઉન્ડેશન સાથે મહિલા ઘરેલુ કામદારો માટે પોશ અધિનિયમના અમલીકરણને મજબૂત બનાવવા માટે કામ કરે છે. સહભાગી પદ્ધતિઓમાં પ્રમાણિત તાલીમ આપનાર તરીકે તેમણે નાગરિક સમાજ સંગઠનો, કોર્પોરેટ્સ અને સરકારી એજન્સીઓ માટે આ અધિનિયમ પર ક્ષમતા-નિર્માણ વર્કશોપનું નેતૃત્વ કર્યું છે.


Articles by પિયુષ પોદ્દાર


domestic workers at a protest

September 30, 2025
મહિલા ઘરેલુ કામદારો જાતીય સતામણી સામે લડે છે
એનસીઆરમાં મહિલા ઘરેલુ કામદારો સુરક્ષિત કાર્યસ્થળોની માંગ કરી રહ્યા છે, તેઓ તેમના નોકરીદાતાઓ અને સરકાર બંનેને તે માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે. તેઓ તેમની માંગણીઓને નક્કર કાર્યવાહીમાં કેવી રીતે રૂપાંતરિત કરી રહ્યા છે તેની વાત અહીં છે.
Load More