શિવાની જાધવ

શિવાની જાધવ-Image

શિવાની જાધવ નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ્ડ પીપલ ખાતે આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર છે અને તેઓ એડવોકેસી ટીમના સહ-પ્રમુખ છે. તેઓ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ડોક્ટરલ સ્કોલર છે. તેઓએ મહિલાઓ અને બાળ અધિકારોના ક્ષેત્રમાં નેશનલ કમિશન ફોર વિમેન (રાષ્ટ્રીય મહિલા આયોગ) અને ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા સંશોધન પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. શિવાનીના સંશોધનના રસના વિષયોમાં વિકલાંગતા અંગેનો અભ્યાસ, ક્વિઅર અધિકારો, નારીવાદી ન્યાયશાસ્ત્ર, શ્રમ અને પર્યાવરણીય કાયદો શામેલ છે.


Articles by શિવાની જાધવ


Stack of folded daily newspapers_disability news

October 1, 2025
વિકલાંગતા અંગે રિપોર્ટિંગ કરવા માટેની માર્ગદર્શિકા
ભારતીય પ્રસારમાધ્યમોમાં વિકલાંગતા વિશેનું રિપોર્ટિંગ ઘણીવાર જૂનવાણી વૃત્તાન્તો દ્વારા અને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવપૂર્ણ દ્રષ્ટિકોણ ધરાવતી ભાષામાં થતું હોય છે. આ ટૂલકીટ પરિવર્તન માટેનો માર્ગ રજૂ કરે છે.
Load More