Gujarati December 11, 2024 “જમીનનો એક ટુકડો એક મહિલાનું ભવિષ્ય કાયમ માટે સુરક્ષિત કરી શકે છે”મારું નામ અતિબેન વર્ષાત છે, અને હું ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ બ્લોકના પહાડિયા (પાંચાલ) ગામની છું. 2016 થી હું વર્કિંગ ગ્રુપ ફોર વિમેન એન્ડ લેન્ડ ઓનરશિપ (ડબલ્યુજીડબલ્યુએલઓ) સાથે પેરાલીગલ કાર્યકર… by akh-dev-mny | November 27, 2024 સ્વતંત્રતા નકારાઈ: પુણેમાં કામદારોને બંધુઆ મજૂરીમાં શા માટે ધકેલવામાં આવે છેહું મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સ્થિત ઈન્ડિયા લેબરલાઇન સેન્ટર ખાતે કામ કરું છું. નવ રાજ્યોમાં કાર્યરત લેબરલાઇન હેલ્પલાઇન નંબર તરીકે તેમજ અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે હેલ્પ સેન્ટર (મદદ કેન્દ્ર) તરીકે સેવા… by Jasmine Bal | November 27, 2024 માણસો નહીં, માત્ર જંગલી ગધેડા: કચ્છના મીઠાના અગરના શ્રમિકોનો સંઘર્ષફેબ્રુઆરી 2023 માં અગરિયા સમુદાયના ઘણા સભ્યોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. અગરિયાઓ પરંપરાગત રીતે મીઠાના અગરોમાં કામ કરતા શ્રમિકો છે, તેઓ સેંકડો વર્ષોથી કચ્છના નાના રણ (લિટલ રણ… by Srishti Gupta | January 31, 2024SUPPORTED BY MAF આબોહવા પરિવર્તન અને અકળામણ અનુભવતા અમદાવાદના કુંદન ચોડનાર કારીગરોશીલાબહેન અમદાવાદના પાટડ નગરમાં રહે છે. તેઓ બે રૂમના મકાનમાં રહે છે, અને તેમાંના એક રૂમનો ઉપયોગ ત્યાં બેસીને ચણિયા-કબજા પર કુંદન ચોડવાનું કામ કરવા માટે કરે છે. એક કબજાનું… by Cincy Jose | January 31, 2024 જન-કેન્દ્રિત સંસ્થા બનવાની નવ રીતોસામાન્ય રીતે વિકાસ ક્ષેત્રે એવી માન્યતા પ્રવર્તે છે કે લોકો આપણી સૌથી મોટી સંપત્તિ છે અને સંસ્થાનો સતત વિકાસ થઈ રહ્યો હોય ત્યારે ટીમની સુરક્ષા અને તેનો વિકાસ એ એક… by Rachita Vora | January 31, 2024SUPPORTED BY HUF ગ્રામીણ મહિલા ખેડૂતોને સશક્ત બનાવતું એક મોડેલ જે તેમનાથી જ સફળ થાય છેલાતુરના ધરતીકંપના પગલે યોજાયેલ એક પાયલોટ પ્રોજેક્ટમાં, એક હજારથી વધુ મહિલાઓએ પુનર્વસન કાર્ય માટે સરકાર અને તેમના સમુદાયો વચ્ચે સહાયક તરીકે આગેવાની લીધી હતી. લગભગ 30 વર્ષ પછી પણ, સામુદાયિક… by Debojit Dutta | January 31, 2024 પુરુષનું કામ: બાળસંભાળમાં પિતાને સામેલ કરવાની જરૂરઉત્તર પ્રદેશમાં જાહેર આરોગ્ય સુવિધાના પ્રસૂતિ અથવા બાળ ચિકિત્સા વોર્ડમાં દાખલ થાઓ તો શક્ય છે કે તમને “પુરુષો કા પ્રવેશ નિષેધ હૈ” (પુરુષોને પ્રવેશની મંજૂરી નથી) લખેલી એક નિશાની જોવા… by Derrek Xavier | January 31, 2024SUPPORTED BY WOMANITY FOUNDATION ગુજરાતની એક યુવતી પોતાના સમુદાયને તેમના જંગલ બચાવવામાં મદદ કરે છેહું ગુજરાતના મહીસાગર જિલ્લાના મોટાઓરા નામના એક નાના ગામની છું. મારા ગામના મોટા ભાગના રહેવાસીઓની જેમ, હું પણ ભીલ જાતિની છું. ત્રણ ભાઈ-બહેનોમાં હું સૌથી મોટી છું; મારા બન્ને નાના… by Srishti Gupta | September 28, 2023SUPPORTED BY MAF માઈનિંગ વિસ્ફોટ, અધવચ્ચે શાળા છોડી દેતા બાળકો અને એક નવું પર્યટન સ્થળપોતાના વિશાળ જંગલ વિસ્તાર માટે જાણીતો ગુજરાત રાજ્યનો છોટાઉદેપુર જિલ્લો એટલો જ સમૃદ્ધ સાંસ્કૃતિક ઈતિહાસ પણ ધરાવે છે, લોક પૂજા અને ધાર્મિક ભીંતચિત્રોનો એ સાંસ્કૃતિક ઈતિહાસની લાક્ષણિકતા છે. આ એક… by Jasmine Bal | August 11, 2023 એફસીઆરએ લાઇસન્સ રદ થવાથી સૌથી વધુ નુકસાન કોનું થશે?જ્યારે 70 ભારતીય સ્ટાર્ટ-અપ્સે 2023 ના પહેલા છ મહિનામાં (એડટેક ફર્મ બાયજુ’સના 2500 કર્મચારીઓ સહિત) 17000 કર્મચારીઓને છૂટા કર્યા, ત્યારે અનેક સમાચારપત્રોમાં અને ડિજીટલ પ્રસાર માધ્યમોમાં કંપનીઓ, તેમના કર્મચારીઓ, સ્ટાર્ટ-અપ… by Shreya Adhikari | Load More