અનુજ બહેલ એક શહેરી સંશોધક અને વ્યાવસાયિક છે. તેઓ એક પ્રશિક્ષિત શહેરી આયોજક છે, તેઓ મુખ્યત્વે શહેરી અનૌપચારિકતા, નારીવાદી શહેરીવાદ, આવાસ અને નાગરિક અધિકારો અને ખાસ કરીને અવકાશી અસમાનતાઓ અને બહુધા શહેરી વિશિષ્ટતાના મુદ્દાઓ પર કામ કરે છે. અનુજે અગાઉ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન સેટલમેન્ટ્સમાં અર્બન ફેલો તરીકે સેવાઓ આપેલ છે. ઉપરાંત તેઓએ સેવા (એસીડબલ્યુએ), વિઈગો (ડબલ્યુઆઈઈજીઓ), સોશિયલ ડિઝાઇન કોલાબોરેટિવ અને સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ જેવી સંસ્થાઓ સાથે પણ કામ કરેલ છે.