હલીમા અંસારી

હલીમા અંસારી-Image

હલીમા અંસારી આઈડીઆરમાં એક સંપાદકીય વિશ્લેષક છે, અહીં તેઓ સામગ્રીના  લેખન, સંપાદન અને પ્રકાશનની જવાબદારી સંભાળે છે. તેમને ટેકનોલોજીમાં લિંગ અને આચારસંહિતામાં રસ છે અને તેમણે ફેમિનીઝમ ઈન ઈન્ડિયા (ભારતમાં નારીવાદ) અને એમપી-આઈડીએસએ માટે તે વિષય પર લેખ પણ લખ્યા છે. હલીમાએ જામિયા મિલિયા ઇસ્લામિયામાંથી પોલિટિક્સ એન્ડ એરિયા સ્ટડીઝ (રાજકારણ અને ક્ષેત્રીય અભ્યાસ) માં એમએ અને લેડી શ્રી રામ કોલેજ ફોર વિમેનમાંથી ઈતિહાસમાં બીએ કર્યું છે.


Articles by હલીમા અંસારી


People climbing down a flight of stairs of a building with a mural of Babasaheb Ambedkar--constitutional values

July 23, 2025
પાયાના સ્તરે બંધારણીય મૂલ્યોનું નિર્માણ શી રીતે કરવું
નાગરિક સમાજ અને સરકાર સમુદાયો સાથેના તેમના કામમાં બંધારણીય મૂલ્યો પ્રતિબિંબિત થાય એ શી રીતે સુનિશ્ચિત કરી શકે.
Load More