મહેશ બ્રાહ્મણ

મહેશ બ્રાહ્મણ-Image

મહેશ બ્રાહ્મણ એક દાયકાથી કચ્છના આડેસર, રાપરમાં સેતુ અભિયાન ખાતે નમક વિભાગ સાથે સંકળાયેલા છે. તેઓ કચ્છના નાના રણમાં પેઢીઓથી મીઠું પકવતા અગરિયા સમુદાય સાથે કામ કરે છે. તેમના કામોમાં મુખ્યત્વે સરકારી યોજનાઓ દ્વારા આ સમુદાયની મદદ કરવી, તેમના અધિકારો અને જરૂરિયાતો માટે અરજીઓ તૈયાર કરવી અને તેમના બાળકો માટે મોસમી છાત્રાલયો ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે.


Articles by મહેશ બ્રાહ્મણ



November 27, 2024
માણસો નહીં, માત્ર જંગલી ગધેડા: કચ્છના મીઠાના અગરના શ્રમિકોનો સંઘર્ષ
Agariyas have been cultivating salt in Gujarat's Little Rann of Kachchh for centuries, but inaccurately executed conservation efforts and land surveys are pushing them out.
Load More