નીતા હાર્ડીકર

નીતા હાર્ડીકર-Image

નીતા હાર્ડીકર આનંદી ખાતે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેમનું કામ મહિલાઓ અને યુવાનોના સંગઠનો, નાગરિક સમાજ સંગઠનો, સરકાર-સંચાલિત કાર્યક્રમો અને ઝુંબેશો દ્વારા લિંગ સમાનતા અને મહિલાઓના માનવ અધિકારો માટેની પ્રવૃત્તિઓ અને યોજનાઓ શરૂ કરવા અને તેને વધુ ગાઢ બનાવવા માટે મહિલાઓ અને યુવાનોને સંગઠિત કરવા પર કેન્દ્રિત છે. મહિલાઓ અને યુવાનોના અધિકારો માટે પાયાના કાર્યકર, સંશોધક અને સુવિધા આપનાર તરીકે નીતા ખોરાક, આરોગ્ય અને સામાજિક સુરક્ષાના લોકોના અધિકાર માટેની રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની ચળવળો અને ઝુંબેશોમાં જોડાય છે અને તેને પ્રભાવિત કરે છે.


Articles by નીતા હાર્ડીકર



July 29, 2025
પંચાયત ચૂંટણીઓમાં સફળતા મેળવવા મહિલાઓ માટે શું જરૂરી છે
મહિલાઓ માટે અનામત બેઠકો હોવા છતાં ગ્રામીણ ચૂંટણીઓ પહેલા અને પછી મહિલાઓને અવરોધોનો સામનો કરવો પડે છે. પંચાયતી રાજ સંસ્થાઓમાં સાચી લિંગ સમાનતા સ્થાપિત કરવા માટે નીતિ અને વ્યવહારમાં તાત્કાલિક દરમ્યાનગીરીની જરૂર છે.
Load More