પ્રીતિ મિશ્રા

પ્રીતિ મિશ્રા-Image

પ્રીતિ મિશ્રા ક્વેસ્ટ એલાયન્સમાં પ્રોગ્રામ ઓફિસર છે અને તેઓ મૂળ ઝારખંડના છે. હાલમાં તેઓ પૂર્વ સિંહભૂમ જિલ્લામાં સોશિયલ-ઈમોશનલ લર્નિગ (એસઈએલ સામાજિક-ભાવનાત્મક શિક્ષણ) પહેલનું ધ્યાન રાખવા માટે આ સંસ્થા સાથે કામ કરે છે. પ્રીતિ પાસે એમબીએની ડિગ્રી છે.


Articles by પ્રીતિ મિશ્રા



April 9, 2025
ઝારખંડમાં એક વાર્તાએ મેલી વિદ્યાની પ્રથાને કેવી રીતે પડકારી
A young girl at a government school in Jharkhand used the lesson she had learned at her class to support her grandmother who was branded as a witch by the community.
Load More