અનીતા મોતીભાઈ બારિયા

અનીતા મોતીભાઈ બારિયા-Image

અનીતા મોતીભાઈ બારિયા ગુજરાતના મોટાઓરામાં સાત કુંડિયા મહાદેવ ખેડૂત વિકાસ મંડળ માટે સામુદાયિક સંસાધન વ્યક્તિ તરીકે કામ કરે છે . તેઓ સ્થાનિક વન સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન માટે તેમના સમુદાયને સંગઠિત કરવાની, સરકારી યોજનાઓના લાભ અને વૈધાનિક અધિકારો મેળવવામાં સમુદાયને મદદ કરવાની અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અંતર્ગત આજીવિકાની તકો સાથે તેમના સમુદાયના લોકોને જોડવાની જવાબદારીઓ સંભાળે છે.


Articles by અનીતા મોતીભાઈ બારિયા



January 31, 2024
ગુજરાતની એક યુવતી પોતાના સમુદાયને તેમના જંગલ બચાવવામાં મદદ કરે છે
પોતાના સમુદાયને બેરોજગારી સામે લડવામાં, કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવવામાં અને સ્થાનિક કુદરતી સંસાધનોની જાળવણીમાં મદદ કરી રહેલી ગ્રામીણ ગુજરાતની એક યુવતીના જીવનનો એક દિવસ.
Load More