તાહા ઈબ્રાહીમ સિદ્દીકી

તાહા ઈબ્રાહીમ સિદ્દીકી-Image

તાહા ઈબ્રાહીમ સિદ્દીકી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપેશનેટ ઈકોનોમિક્સ (આર.આઈ.સી.ઈ.) સંશોધન સંસ્થામાં સંશોધક અને માહિતી વિશ્લેષક છે અને જામિયા મિલિયા ઈસ્લામિયામાંથી અર્થશાસ્ત્રના સ્નાતક છે. તેઓ હાલમાં સ્તનપાન અને નવજાત શિશુઓની સંભાળ સંબંધિત યોજના સાથે સંકળાયેલા છે, આ યોજના ઉત્તર પ્રદેશમાં જન્મ સમયે (સામાન્ય કરતા) ઓછા વજનવાળા અને અધૂરા માસે જન્મેલા બાળકોમાં નવજાત બાળમૃત્યુદર ઘટાડવા પર કેન્દ્રિત છે. વિકાસ, સામાજિક બહિષ્કાર અને જાહેર આરોગ્યનો આંતરછેદ તાહાના સંશોધન માટેના રસના વિષયો છે. તેમણે ભારતમાં અસંગઠિત-અનૌપચારિક અર્થતંત્ર અને લઘુમતીઓના વિકાસના પરિણામો સંબંધિત મુદ્દાઓ પર અગાઉ કામ કર્યું છે અને લખ્યું છે.


Articles by તાહા ઈબ્રાહીમ સિદ્દીકી


Load More